ગ્રામ જીવન પદયાત્રા દ્વારા વિદ્યાથીઓં ને ગામના લોકો સાથે રહીને ગામની સમસ્યા જાણે એ હેતુંથી ગૂજરાત વિદ્યાપીઠ છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ જીવન પદયાત્રાનું આયોજન કરે છે.ગાંધી જયંતિ નિમિતે ચાર દિવસ જુદા જુદા ગામમાં રહીને ગામની સમસ્યા જાણે છે.અને જુદી જુદી પ્રવૃત્તિ પણ કરે છે.
.JPG)
લોક સંપર્ક
.JPG)
શેરી નાટક
No comments:
Post a Comment