પર્યાવણની સમસ્યા :હવાનું પ્રદુષણ
જેમ જેમ પરિવર્તન થતું જાય તેમ તેમ પર્યાવણની સમસ્યા વિકટ બનતી જાત છે.માનવીએ પર્યાવણને ખુબ નુકશાન પહોચાડ્યું છે જેના દાખલા આપણી સમક્ષ છે આજે દુષ્કાળ ,બરફ પીગળવો જેવી સમસ્યા ખડી થય છે.તેમાંનું હવાનું પ્રદુષણ મુખ્ય છે.જેના કારણે એસીડના વરસાદના દાખલા છે.ઉધોયોગ દ્વારા છોડવામાં આવતા સલ્ફર ડાયોકસાઈડને લીધે એસીડ વરસાદના દાખલા નોધાયા છે.આજે પૃથ્વી પર દિન પ્રતિદિન ગરમીનું પ્રમાણ વધી રહયું છે તેનાથી બરફ પીગળીને સમુદ્ર સપાટી પણ દિવસે દિવસે ઉંચી આવતી જાય છે સમુદ્ર કાંઠાના સ્થળો એ સલામતી રાખવી પડે છે. આ હવાના પ્રદુષણના કારણે આ વર્ષે વરસાદ ઓછો થયો હોવા થી તેની અસર બીજા પર પડે છે. તેના કારણે આજે મોંઘવારી,બેકારી,ગરીબી,આતંકવાદ જેવી સમસ્યાઓ આપની સામે આવી છે. ખેતીમાં ઉત્પાદન ખુબ ઘટ્યું તેથી ખાદ્યપદાર્થોના ભાવ ખુબ ઊંચા ગયા અને સામાન્ય વ્યક્તિને પોષાય નહીં તેટલા ભાવ ઊંચા છે.તેથી જો આપણે પર્યાવરણને બચાવીશું નહિ તો આપણે બચવું મુશ્કેલ થઇ રહ્યું છે હવે તો પૃથ્વીના વિનાશ ની આગાહી પણ થઇ રહી છે. એટલા માટે હજુ આપણા હાથમાં સમય છે આવી આગાહી તો થતી રહી છે, સાચી કે ખોટી હશે એમ માની આપણે પર્યાવરણ ને બચાવવા ના પ્રયત્નો કરવા પડશે. જળસંચયને પ્રોત્સાહન આપવું જોઈએ
પાણી વગર મનુષ્યની કલ્પના શક્ય નથી. હવા, પાણી, ખોરાક એ આપણી મુખ્ય જરૃરિયાત છે. તેના વગર આપણું જીવન શક્ય નથી. તેથી આપણે પાણીનો સંગ્રહ કરવો જોઈએ. આપણા દેશમાં પચાસ ટકા કરતા વરસાદ ઓછો થયો હતો. હવે આગામી દિવસોમાં થશે ત્યારે શું જળને એમ ને એમ જવા દઈશું. ના. તેનો સંગ્રહ કરીશું. તે આપણી ફરજ છે. જળ બચાવવા માટે ઘરનું પાણી ભૂગર્ભ ટાંકા બનાવીને કરી શકાય. ખેતરનું પાણી વહી જતું અટકાવવા બોરીબંધ, ખેત તલાવડી, રિચાર્જ કૂવા બનાવીને જળસંચય કરી શકાય. આ જળસંચયને પ્રોત્સાહન આપી દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી શકાય.
आज की राजनीति में सच्चरित्रता, ईमानदारी, नैतिकता, सदाचार का कोई मूल्य नहीं। एक दिन में तीन बार, चार बार दल बदलने के मामले सामने आ रहे हैं। बहुदलीय शासन प्रणाली में सत्ता की रेस और ज्यादा तेज हो जाती है। रातों-रात ऎसे समीकरण बनते हैं कि दिमाग चकरा जाता है। दलों के इतने नाम कि वर्णमाला के अक्षर अब कम पड़ रहे हैं। सत्ता और संगठन में जगह नहीं मिल पाती तो उस दल के विधायक और सांसद पहले अपनी असंतुष्ट गतिविधियां चलाते हैं, दूसरे दलों से दुरभिसंधि करते हैं और अपनी एक अलग पार्टी बना लेते हैं।
No comments:
Post a Comment